LRDના ઉમેદવારોની લેખિત પરીક્ષા માટેના કોલલેટર વેબસાઈટ પર મૂકાયા, અહીંથી ફટાફટ ડાઉનલોડ કરો - LRD CALL LETTER
Click Here Click to Download Call Letter
કોલલેટર કઈ રીતે ડાઉનલોડ કરવો?
- સૌથી પહેલા https://ojas.gujarat.gov.in મુલાકાત લો.
- કોલલેટર ટેબ પર ક્લિક કરો.
- લોક રક્ષક કેડર લેખિત પરીક્ષા 2025 પસંદ કરો.
- તમારો પુષ્ટિકરણ નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
- Captcha Code દાખલ કરો અને કોલલેટર ડાઉનલોડ કરો.
- ફક્ત OJAS ગુજરાતની વેબસાઇટ પરથી જ કોલલેટર ડાઉનલોડ કરવો.
- કોલલેટરમાં પોતાનું નામ, સીટ નંબર, ફોટોગ્રાફ અને સહી, કેન્દ્રનું નામ અને સરનામું, પરીક્ષાની તારીખ અને સમય બાબતો તપાસી લેવી.
- પરીક્ષા કેન્દ્ર પર કોલ લેટર અને માન્ય ફોટો ઓળખપત્ર સાથે રાખો.
કઈ પોસ્ટની કેટલી જગ્યા પર ભરતી?
બોર્ડ દ્વારા બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેકટરની 472 જગ્યાઓ, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 6600 જગ્યાઓ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3302 જગ્યાઓ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ(SRPF)ની 1000 જગ્યાઓ, જેલ સિપોઈ(મેલ)ની 1013 જગ્યાઓ તેમજ જેલ સિપોઈ(ફીમેલ)ની 85 જગ્યાઓ મળીને કુલ 12,472 જેટલી ખાલી જગ્યાઓની સીધી ભરતી માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.
0 Comments